ઝડપથી વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીના સૌથી સફળ આયુર્વેદિક ઉપાય
#dhyeynutrition
જાપાનમાં વજન ઘટાડવા માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગમાં દિવસની શરૂઆતમાં હુંફાળુ પાણી પીવું, અડધો કલાક ચાલવું અને ત્યારબાદ કેળા ખાવનું શરૂ કર્યું છે. આ ડાયેટ પદ્ધતિને જાપાનમાં અસા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતને નિયમિત રીતે કરવાથી વજનમાં ઘટાડો થાય છે. ઉપરાંત પદ્ધતિથી પેટની તકલીફો દૂર થાય છે, ત્વચા ચમકી ઉઠે છે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ થાય અને ઈન્ફ્રેકશનને લગતી બીમારીઓથી પણ બચી શકાય છે.
આજ કાલ ભારત જેવા દેશમાં પણ ઓબીસીટી નુ પ્રમાણ વઘતુજ જાય છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ન્યુજનરેસન વિપરિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। પશ્ચિમ દેશના અનુકરણ કરીને આપણા દૈનિક આહારમા જંક ફુડ વપરાશ દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે તે અંગે આપણે સૌ જાણીએ છીએ કે જે ના કારણે માનવ શરીર મા અનેક પ્રકારની બિમારી અસાધ્ય રોગોની કતારો લગાવી હોસ્પિટલમાં વધારો થઈ રહ્યો છે સારી વાત છે પણ રોગ અથવા બિમારી જ ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ
આવી સ્થિતિમાં આપણે આપણા આરોગ્ય માટે જરૂરી પગલાં દરેક વ્યક્તિએ પ્રયાસો કરવામાં આવે, ડાઈટીંગ, દરમિયાન રોજ ખોરાકમાં સલાદ નો પ્રમાણ સર ઉપયોગ, જરૂર મૂજબ પાણી પીવું, ફ્રૂટ જયૂશ ની આદત પાડવી, સવાર-સાંજ 30 મિનીટ ચાલવાની આદત ને રૂટીન મા સામેલ કરવામાં આવે તો ઘણીબધી બિમારી થી દૂર રહી શકાય તેમ છે
હા, મિત્રો સાથે સાથે ન્યુટ્રિશિઅન પણ લઈ શકે છે કારણ કે તે સામાન્ય રીતે એક પ્રકારે સંપૂર્ણ આહાર છે અને ખાસ કરીને તેને ઈમ્યુનિટિ બૂસ્ટર તરીકે ઉપયોગમાં લેવાય છે, ગુગલ પર (the world best nutrition) સર્ચ કરવામાં આવે તો Hearblife Nutrition world best nutrition products. છે
ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામા આવે તેવી વાત કરીએ તો આ કંપની દ્વારા પ્રોફેશનલ ટ્રેન્ડ પરફેક્ટ તાલીમ લઇ ચુકેલા ન્યુટ્રિશિયન પોતાના ક્લબહાઉસ કે ઓફિસમાં કામ કરી પોતાના ક્લાયન્ટ ને સચોટ માહિતી મુજબ વજન ઘટાડવા માટે જરૂરી હોય પરફેક્ટ ગાઈડન્સ સાથે ન્યુટ્રશિઅન પ્લાન સમજાવે છે અને ફૂડ ન્યુટ્રિશિઅન, સપ્લીમેન્ટ પ્રોવાઈડ કરી આપે છે
તે ઉપરાંત આ ક્લબમાં ગ્રુપ દ્વારા વરચ્યૂઅલ જુમ વાડીઓ એપ ના માધ્યમથી કાર્ડિઓ એક્સરસાઇઝ, જુમ્મબા વર્ક આઉટ, યોગા મેડિટેશન સિખવે છે જે તદન નીઃશૂકલ છે જે નો લાભ દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય માટે આપવા જઈ એ આ બધુ સિખિને તમે પણ બીજા ને સ્વસ્થ અને નિરોગી રહેવા મા મદદ કરી શકો છો નમસ્કાર I'm Pragnesh Rathod
હૂ પણ એક ન્યુટ્રિશિઅન ક્લબમાં જોડાયેલ છુ મારૂ પણ ધ્યેય ન્યુટ્રિશિઅન નામથી ક્લબ ઓફિસ છે 9537070175 #dhyeynutrition

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें